લંડનમાં એક્સટીનકસન રિબેલિયન (XR) એટલે પર્યાવરણ અંગે પ્રજાજાગૃતિના પડઘા?
લંડન અનેક પ્રવૃત્તિઓનો ગઢ છે. કોઈ પણ ક્ષેત્રની અગત્યની ગતિવિધિઓ અહીં આકાર લેતી જોવા મળે છે. વિશ્વની નીતિઓ અહીં ઘડાતી હોય તેવું લાગે. ફેશન અહીંથી શરુ થતી હોય તેવું લાગે. વિવિધ ક્ષેત્રે લોકોના અભિપ્રાયો ઘડવા, તેના અંગે જાગૃતિ લગાવી, પ્રચાર કે દુષ્પ્રચાર કરવો કે પછી નવી સંસ્થાઓ ઉભી કરવી – એ બધું કરવા માટે લંડનથી સારી જગ્યા ભાગ્યે જ કોઈ હોઈ શકે.… Continue reading “લંડનમાં એક્સટીનકસન રિબેલિયન (XR) એટલે પર્યાવરણ અંગે પ્રજાજાગૃતિના પડઘા?”