વર્ષ ૨૦૧૯ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિક
આ વર્ષે ભૌતિકશાસ્ત્રનો નોબલ પુરસ્કાર ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે અપાયો છે. તેમાં જેમ્સ પીબલ્સ, મિશેલ મેયર અને ડિડીઅર ક્લોઝનો સમાવેશ થાય છે. જેમ્સ પિબલ્સને ૫૦% જયારે બીજા બંને વૈજ્ઞાનિકોને ૨૫-૨૫% પ્રાઈઝ વહેંચવામાં આવશે. નોબેલ કમિટી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર આ વૈજ્ઞાનિકોને “બ્રહ્માંડના ઉત્ક્રાંતિ અને બ્રહ્માંડમાં પૃથ્વીના સ્થાન વિશેની આપણી સમજમાં ફાળો આપવા બદલ” નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે.… Continue reading “વર્ષ ૨૦૧૯ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિક”